હાસ્યના પરપોટા
ફ્રી હીટ, રમુજ, પછી નવો વિભાગ હાસ્યના પરપોટા શા માટે હાસ્યના પરપોટા ?
કોઇ મને કહે આમ તો નાજ કહે પણ થોડીવાર માટે સમજીલો કહેતો …લીમીટેડ જોક્સ બ્લોગ પર મુકવાના છે,…તો તેમાના જોક્સ આ વિભાગમાં મુકીશ..!તેવા જોક્સ સમયે સમયે આ વિભાગમાં પ્રગટ થશે. સમ્ભવાની યુગે યુગે…. તેની જેમ……
સર્વ શ્રેષ્ઠ જોક્સને હાસ્યના પરપોટામાં રજુ કરવા છે. આમતો બધા સર્વ શ્રેષ્ઠ છે કદાચ આગળનું અન્ડર લાઇનવાળુ વાક્ય સર્વ શ્રેષ્ઠ જોક્સ થઇ ગયો.
આભાર,
તો લો પહેલો પરપોટો…..
સરદાર પુતર કલાસમાં ગધેડો લઇને ગયો.
શિક્ષક ગુસ્સેથી : એય… આને તુ કલાસમાં કેમ લાવ્યો ?
સર કાલે તો આપેજ કહ્યુ હતુ ને કે ગધેડાને પણ માણસ બનાવી દો છો..



