Archive for April, 2008

આંસુ

April 24, 2008

હું તમારી આંખ નુ આંસુ થવા માંગુ છુ, જે થી કરી ને..
મારો જન્મ તમારી આંખો મા થાય
જીવન તમારા ગાલ પર વિતે, અને..
મૃત્યુ તમારા હોંઠો મા થાય.

જ્યારે પ્રણયની જગમાં (ગઝલ)

April 24, 2008

મારી મન પસંદ ગઝલ માં ની એક ગઝલ જે આદિલ સાહેબ ની રચના અહીં રજુ કરુ છું
જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે,
ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે.
પહેલા પવનમાં ક્યારે હતી આટલી મહેક,
રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે.
ઘૂંઘટ ખુલ્યો હશે ને ઊઘડી હશે સવાર,
ઝુલ્ફો ઢળી હશે ને પછી રાત થઈ હશે.
ઊતરી ગયા છે ફૂલના ચહેરા વસંતમાં,
તારા [...]

હેલીકોપ્ટર

April 17, 2008

 
   હેલીકોપ્ટર  (ગઝલ)
 મારા મન ની વેદના તને સમજાવુ કઈ રીતે …
તારા ઘર પર હેલીકોપ્ટર ઉતારુ કઈ રીતે …
 
નડે મને તારા ઘર ની ડાળી,ડાળખા ને મકાનો…
તને મળવા ની તલપ છુપાવુ કઈ રીતે …
 
 
મારા સાહસ ની કથા તને સભળાવું કઈ રીતે…
‘ચોકબ’ છે સવૅસ્વ અહી યાદ માં મન ને સમજાવું કઈ રીતે …
  
મારા મન ના હેલીપેડ ઉપર તને ઉતારુ [...]

કૂતે પે બિલ્લી આયી તબ બાદશાહ ને અહમદાબાદ શહર બનાયા

April 12, 2008