હેલીકોપ્ટર (ગઝલ)
મારા મન ની વેદના તને સમજાવુ કઈ રીતે …તારા ઘર પર હેલીકોપ્ટર ઉતારુ કઈ રીતે …
તને મળવા ની તલપ છુપાવુ કઈ રીતે … મારા સાહસ ની કથા તને સભળાવું કઈ રીતે…
‘ચોકબ’ છે સવૅસ્વ અહી યાદ માં મન ને સમજાવું કઈ રીતે …
મારા મન ના હેલીપેડ ઉપર તને ઉતારુ કઈ રીતે …તારા ઘર પર હેલીકોપ્ટર ઉતારુ કઈ રીતે …
’ચોકબ’ ચૌહાણ કમલેશ બી.



