Archive for May, 2008

દાન

May 21, 2008

આચાયૅ વિજય રત્ન્સુંદરસૂરી મહારાજ લેખીત ‘મહારાષ્ટ્ર ની મદાનગી ‘ માંથી આ પ્રસંગ ખૂબ ગમ્યો જે અહીં રજૂ કયો છે.

જીવન માં સંપતિ નો સદ્વ્યય તમે કયારેય નહી જ કયૉ હોય એવું તો નહીં જ બન્યું હોય પણ સામાન્યતયા સવૅત્ર એવુ જોવા મળે છે કે સંપતિના સદ્વ્યયની વાત જ્યારે પણ આવે છે, માણસ શકય હોય તો એનાથી [...]