૬ કુતરા રોડ પર દોડી રહ્યા હતા ૧ કુતરા એ પુછ્યુ કે બધા કેમ ભાગી રહ્યા છે ?
બીજા એક કહ્યુ કે ” બાજુ વાળી ગલી માં નવો થાંભલો લગાવીયો છે. તો ચલો સુસુ કરી ને આવીયે……..
Archive for July, 2008
આજ ની ફ્રી હીટ
July 31, 2008આજ ની ફ્રી હીટ
July 30, 2008છોકરોઃ ઓ.. જુઓ મરેલુ પક્ષી !
સરદાજી એ આકાશ તરફ જોયુ અને કહ્યુઃ “કયાં છે, કયાં છે ? ? “
આજ ની ફ્રી હીટ
July 29, 2008મે ઓર મેરી તન્હાઇ અસકર એ બાતેં કરતે હૈ,
કી તુમ હોતી તો એસા હોતા,
તુમ હોતી તો વૈસા હોતા,
ઓર તુમ ના હોતી તો બહુત પૈસા હોતા.
આજ ની ફ્રી હીટ
July 28, 2008आज थोडा हीन्दी हो जाये
* * * *
हाथी को चीन्टी से प्यार हो गया
लेकीन…
चीन्टी के पेरेन्टस शादी के खिलाफ थे॓ ।
गेस कीजीये कयो ? ? ?
?
?
उनके पास Solid Reason था ।
लडके के दांत बाहर थे॓
આજ ની ફ્રી હીટ
July 26, 2008અર્જ કીયા હૈ, જીસ તરફ દેખુ આપકા હી નામ લીખા હૈ,
જીસ તરફ દેખુ આપકા હી નામ લીખા હૈ,
ઉપર ” Most Wanted” નીચે ચારઆના ઇનામ લીખા હૈ !
આજ ની ફ્રી હીટ
July 25, 2008એક વ્યકિત એ સરદારજી ને પુછ્યુ , અકલ બડી કે ભેંસ ?
સરદારજીકહ્યુઃ “પહેલા બન્ને ની જન્મ તારીખ બતાવો”
આજ ની ફ્રી હીટ
July 24, 2008નર્સઃ Congrats સન્તાજી , આપ પપ્પા બની ગયા.
સન્તાઃ મારી પત્ની ને કહેતા નહી , હું તેને surprise આપવા માગુ છુ.
આજ ની ફ્રી હીટ
July 23, 2008સુરજ ની પહોલી કિરણ તમને ખુશી આપે,
બીજુ કિરણ હાસ્યા આપે,
ત્રીજુ કિરણ તદુરસ્તી અને સફળતા આપે,
બસ હવે વધારે નહિ નહીતર ગરમી લાગશે.
આજ ની ફ્રી હીટ
July 22, 2008ટીચરઃ મહાત્મા ગાંધી કોણ હતા ?
વિધાથીઃ તેઓ મહાન નેતા હતા જેનો ઉપયોગ મુન્નાભાઇ નામ ના વ્યકિત એ તેની ગર્લ ફેન્ડ ને impress કરવા ક્યો હતો.
આજ ની ફ્રી હીટ
July 21, 2008કંજુસ બાપઃ કયા ગયો હતો ?
પુત્રઃ ગર્લ ફ્રેન્ડ ને મળવા.
બાપ ગુસ્સા થીઃ કેટલો ખર્ચ થયો ?
પુત્રઃ ૨૫૦
બાપઃ ૨૫૦ ? ?
પુત્રઃ તેની પાસે એટલા જ હતા !!



