Archive for August, 2008

આજ ની ફ્રી હીટ

August 30, 2008

મનમોહનસિંહ ના આગલાં ઇલેકશન ના વચનો.
૧. સરદારો પર ના જોક્સ બંધ.
૨. “SING IS KING” રાષ્ટ્રીય ગીત હશે.
૩. ૧૧ પછી સીધો ૧ વાગશે.

આજ ની ફ્રી હીટ

August 29, 2008

સંતાઃ જબ મે છોટા થા, ચાર મીનાર સે ગીર ગયા થા.
બંતાઃ તો ફીર તુ મર ગયા યા બચ ગયા ?
સંતાઃ મુજે યાદ નહી તબ મે છોટા થા ના ….!

આજ ની ફ્રી હીટ

August 29, 2008

ટીચરઃ આ લાઇન ને અંગ્રેજી બનાવો.
તેને પોતા નુ કામ કરીયુ અને કરતો રહયો.
રામુઃ He done his work and done dana dan done dana dan….

આજ ની ફ્રી હીટ

August 27, 2008

ડૉક્ટર પેશન્ટ ની પાછળ ભાગી રહ્યા હતા
બધાં એ પુછયુઃ શુ થયુ ?
ડૉક્ટર: ચાર વખત એવું થયુ, સાલો બેઇન ઓપરેશન કરવા આવે છે અને વાળ કપાવી ને ભાગી જાય છે.

આજ ની ફ્રી હીટ

August 26, 2008

 
સરદારજી એ બીલ ગેટ્સ ન એક પ્રશ્ન પુછ્યોઃ ” ઓય્… તેરા નામ ““Gate”s કૈસે પડા.
તુ તો “WINDOWS” બેચતા હૈ ના…

આજ ની ફ્રી હીટ

August 23, 2008

અર્જ કીયા હૈ કી…
ગાલીબ ને ભરી મહેફીલ મે શેર મારા..
ફીર કયા હુઆ,
શેરની વિધવા હો ગઇ..

આજ ની ફ્રી હીટ

August 22, 2008

જો દીલ મે દર્દ દે ઉસે દીલદાર કહતે હૈ.
જો દીલ મે દર્દ દે ઉસે દીલદાર કહતે હૈ.
ઔર ,
જો સર મે દર્દ દે ઉસે સરદાર કહતે હૈ….

આજ ની ફ્રી હીટ

August 21, 2008

પત્નીઃ તમારી યાદ માં ૧૫ દીવસ મા અડધી થઇ ગઇ. મને લેવા કયારે આવશો ?
પતિઃ બીજા ૧૫ દીવસ રોકાઇ જા.

આજ ની ફ્રી હીટ

August 20, 2008

 
જો ડોકટર ફીલ્મ બનાવે તો ટાઇટલ શુ રાખશે ?
૧. કભી ખાસી કભી દમ
૨. કહો ના બુખાર હૈ
૩. ટી.બી પેશન્ટ નંબર વન
૪. કલ પેશન્ટ હો યા ના હો
૫. હમ બ્લડ દે ચુકે સનમ…..

આજ ની ફ્રી હીટ

August 19, 2008

ભિખારીઃ સાહેબ ફેમીલી થી દુર થઇ ગયો છુ.મળવા માટે ૩૫૦ રુપિયા ની જરુર છે.
શેઠઃ ક્યા છે તારુ ફેમીલી ?
ભિખારીઃ સામે એડલેબ થીયેટર માં પિકચર જોઇ રહયા છે.