આજથી ઇન્ટરનેટ નામને એક નવો વિભાગ શરુ કરુ છુ. જે કદાચ હાસ્યથી નેટ તરફ લઇ જશે.
IP adress શું છે ? આ IP ( Internet Protocol) વિગતવાર ચર્ચા નીચે કરીશું.
જયારે અમદાવાદમાં બોમ્બ ધડાકા થયા ત્યારે ફલાણા ફલાણા આતંકવાદી ગ્રુપે મેલ કરીને ન્યુઝ ચેનલ કે પોલીસને માહિતગાર કરે છે કે અમે આ ધડાકા કરયા છે. કાઇમ બ્રાન્ચ મેલને આધારે કેવી રીતે આ IP ને આધારે તે મેલ ને Trace કરે છે. તે જાણી શકે છે. અહી એક વાત જણાવાની કે જયારે પણ કોઇ વ્યકિત મેલ કરે છે ત્યારે તે ઇ-મેલ IDની સાથે IP-adress આંકડાકીય રીતે મેલ થાય છે. જેમકે 196.10.160.10 જો તમે Gmail યુઝ કરતા હોય તો તેમા IP adress ઓપન રીતે વાચી શકો છો. બીજા જેવા કે યાહુ,હોટમેલ વગેરેમાં પણ આઇપી એડ્રેસ તો હોય જ છે પણ થોડા ખાખા-ખોરા કરો તે અવશ્ય મળશે. જો કે હવે અમુક પ્રકારના સોફટ્વેરને આધારે તો IP adress હાઇડ કરી શકાય છે. પોઇન્ટની વાત પર આવુ છુ.
બીજી વાત IP adress ને Trace કેવી રીતે કરવુ ?
તેમા માટે આ એક website www.ip-adress.com છે. સાઇટના હોમ પેજ પર MY IP adress માં પોતાનુ જ લોકેશન જોવ મળશે આ ઉપરાત કોઇ પણ IP adressને આધારે તમેને આંખના પલકારામાં જે તે વ્યકિત એ મેલ કર્યો હોય તેનુ લોકેશન (તે ક્યા દેશ,શહેર,નકશા માં પરફેકટ લોકેશન) બતાવી દેશે તેની સાથે તે કઇ કંપનીનુ નેટ યુઝ કરે છે ત્યાના દેશનો સમય પણ બતાવી દે છે. નીચેની લિંક કિલક કરો અને IP adress ટાઇપ કરો, કોઇ પણ IP adress ને આધારે લોકેશન જાણવા માટે આ લિંક કિલક કરો.
http://www.ip-adress.com/ipaddresstolocation/
આ ઉપરાત નીચેની લિંક પણ ઉપલબ્ધ છે. IP Tracing My IP Hide my IP Email Trace Speedtest IP Distance Proxy Checker IP WhoIs






બહુ જ સરસ માહિતી…
બહુ મહત્વની જાણકારી આપી.