આજની ફ્રી હીટ
સરદાર કો ગન લેકે દરવાજા પે ખડા દેખા
પત્ની : કહા જા રહે હો ?
સરદાર : શેર કા શિકાર કરને.
પત્ની : તો જાઓ.
સરદાર : કૈસે જાઉ બહાર કુતા હૈ !!!
Archive for October, 2008
શેર કા શિકાર
October 27, 2008યહાઁ પે સબ ઉલટા પુલટા હૈ….
October 27, 2008યહાઁ પે સબ ઉલટા પુલટા હૈ….
સેન્સેકસ
October 25, 2008આજની ફ્રી હીટ
મિત્ર વિશાલ નો SMS
“સેન્સેકસ તુ જયા હોય ત્યાંથી પાછો આવીજા બધા તારી રાહ જોય રહ્યા છે.”
લી.
મમ્મી – NSE
પપ્પા- SEBI
બહેન – NIFTY
હીમેશનો કુતરો
October 24, 2008આજની ફ્રી હીટ
હીમેશનો કુતરો ધરેથી ભાગી ગયો,
બીજા કુતરએ ભાગવાનુ કારણ પુછયુ તો પહેલાએ કહ્યુકે ” ગીતો ગાય છે માલિક અને પડોશી મને મારતા હતા !!”
૧૦૦ સરદાર
October 23, 2008આજની ફી હીટ
એક વખત ૧૦૦ સરદાર સીપમાં સાથે મુસાફરી કરી રહયા હતા,
પણ બધા રસ્તામાં મરી ગયા.
કેવી રીતે ?
સીપ વચ્ચે ખરાબ થઇ ગઈ એટલે બધા ધક્કા મારવા માટે ઉતરીયા.
ત્યાગ
October 22, 2008આજની ફ્રી હીટ
ગાંઘીજી અને મલ્લીકા શેરાવત વચ્ચે શું સામ્યતા છે ?
બંને એ કપડા નો ત્યાગ કર્યો,
એકે દેશ માટૅ કર્યો અને બીજાએ દેશવાસીઓ માટે કર્યો !!!
ત્રણ સરદાજી
October 21, 2008આજની ફ્રી હીટ
ત્રણ સરદાજી પથારીમાં સુઇ રહ્યા હતા.
ત્રણેય ને જગ્યા બરોબર મળી ન હતી.
એક સરદાજી પથારી માંથી નીચે સુઇ ગયો.
બીજો સરદાજી : અબે જગા હો ગઇ ઉપર આજા…
પપ્પુ પાસ હો ગયા
October 20, 2008આજની ફી હીટ
ટીચર : બાળકો બતાવો તો… પંખો સ્ત્રીલિંગ છે કે પુલિંગ ?
પપ્પુ : જો ખેતાન હોય તો સ્ત્રીલીંગ અને ઉષા હોય તો પુલીંગ.
ટીસી
October 18, 2008આજની ફ્રી હીટ
ટીસી સંતા ને : ટીકીટ દેખાડો.
સંતા : આ લો..
ટીસી : આ તો જુની ટીકીટ છે.
સંતા : તો ટ્રેન ક્યા શો રુમ માંથી નીકાળી છે…? ?
શેરબજાર
October 17, 2008શું સેન્સેકસ ૮૫૦૦ પોઇન્ટની સપાટી પાર કરશે ?
આપનો કીંમતી અને પવિત્ર મત આપો.
polldaddy poll=1003141polldaddy poll=1003141
આજની ફ્રી હીટ
શેરબજાર ન્યુઝ
બે મહીનામાં માર્કેટ ૨૧૦૦૦ ને ટચ થશે.
એ કેવી રીતે ?
(hangseng+bse+nasdaq+shanghai)
૧૨૦૦૦+૮૦૦૦+૫૦૦+૫૦૦



