આજની ફ્રી હીટ
સોનુ મોનુ નેઃ તારા પપ્પાનુ નામ શું છે ?
મોનુઃ “Google Singh!”
સોનુઃ કેમ આવુ વિચીત્ર નામ ?
મોનુઃ હેય તેઓ મને હમેશા બધી જગ્યાએ શોધતા જ હોય છે.
Author Archive
“Google Singh!”
December 30, 2008બહેન!!!
December 29, 2008આજની ફ્રી હીટ
દારુડીયોઃ દરવાજો ખોલો.
પત્નીએ દરવાજો ખોલ્યો.
દારુડીયોઃ તુ કોણ છે ?
પત્નીઃ હાઇલા મને ભુલી ગયા !
દારુડીયોઃ નશો બધા ગમ ભુલાવી દે છે બહેન!!!
Star TV
December 27, 2008આજની ફ્રી હીટ
Pappu Watching Star TV
બ્રેક મે advertise ગાઇ ‘ આપ દેખ રહે હે ‘ Star TV
પપ્પુ બોલા ઇન TV વાલો કો કેસે પતા ચલજાતા હૈ કી મે Star TV દેખ રહા હુ
મને દીયો ફસાય
December 26, 2008આજની ફ્રી હીટ
ટીચર – કબીર નો કોઇ દોહો સભળાવો.
એક નાનો મારવાડી છોકરો બોલ્યો -
” કબીર સાલો બેવકુફ, દોહો દીયો બનાય,
ખુદ તો સાલો ખીસક ગયો, મને દીયો ફસાય”
“લજ્જા નહી આઇ”
December 25, 2008આજની ફ્રી હીટ
રામુ અપને સોલા બચ્ચો કે સાથ લંચ પર અપને દોસ્તકે ઘર ગયા.
બડી ફેમીલી દેખ કર દોસ્ત ગુસ્સે મે બોલા “લજ્જા નહી આઇ”
રામુ બોલા ઉસકી exam હૈ ઇસલીયે નહી આઇ.
શેર કા શિકાર
October 27, 2008આજની ફ્રી હીટ
સરદાર કો ગન લેકે દરવાજા પે ખડા દેખા
પત્ની : કહા જા રહે હો ?
સરદાર : શેર કા શિકાર કરને.
પત્ની : તો જાઓ.
સરદાર : કૈસે જાઉ બહાર કુતા હૈ !!!
યહાઁ પે સબ ઉલટા પુલટા હૈ….
October 27, 2008યહાઁ પે સબ ઉલટા પુલટા હૈ….
સેન્સેકસ
October 25, 2008આજની ફ્રી હીટ
મિત્ર વિશાલ નો SMS
“સેન્સેકસ તુ જયા હોય ત્યાંથી પાછો આવીજા બધા તારી રાહ જોય રહ્યા છે.”
લી.
મમ્મી – NSE
પપ્પા- SEBI
બહેન – NIFTY
હીમેશનો કુતરો
October 24, 2008આજની ફ્રી હીટ
હીમેશનો કુતરો ધરેથી ભાગી ગયો,
બીજા કુતરએ ભાગવાનુ કારણ પુછયુ તો પહેલાએ કહ્યુકે ” ગીતો ગાય છે માલિક અને પડોશી મને મારતા હતા !!”
૧૦૦ સરદાર
October 23, 2008આજની ફી હીટ
એક વખત ૧૦૦ સરદાર સીપમાં સાથે મુસાફરી કરી રહયા હતા,
પણ બધા રસ્તામાં મરી ગયા.
કેવી રીતે ?
સીપ વચ્ચે ખરાબ થઇ ગઈ એટલે બધા ધક્કા મારવા માટે ઉતરીયા.



