આજથી ઇન્ટરનેટ નામને એક નવો વિભાગ શરુ કરુ છુ. જે કદાચ હાસ્યથી નેટ તરફ લઇ જશે.
IP adress શું છે ? આ IP ( Internet Protocol) વિગતવાર ચર્ચા નીચે કરીશું.
જયારે અમદાવાદમાં બોમ્બ ધડાકા થયા ત્યારે ફલાણા ફલાણા આતંકવાદી ગ્રુપે મેલ કરીને ન્યુઝ ચેનલ કે પોલીસને માહિતગાર કરે છે કે અમે આ ધડાકા કરયા છે. કાઇમ બ્રાન્ચ મેલને આધારે કેવી રીતે આ IP ને આધારે [...]



