આજની ફ્રી હીટ
દારુડીયોઃ દરવાજો ખોલો.
પત્નીએ દરવાજો ખોલ્યો.
દારુડીયોઃ તુ કોણ છે ?
પત્નીઃ હાઇલા મને ભુલી ગયા !
દારુડીયોઃ નશો બધા ગમ ભુલાવી દે છે બહેન!!!
Archive for the 'હાસ્યના પરપોટા' Category
બહેન!!!
December 29, 2008મને દીયો ફસાય
December 26, 2008આજની ફ્રી હીટ
ટીચર – કબીર નો કોઇ દોહો સભળાવો.
એક નાનો મારવાડી છોકરો બોલ્યો -
” કબીર સાલો બેવકુફ, દોહો દીયો બનાય,
ખુદ તો સાલો ખીસક ગયો, મને દીયો ફસાય”
સરદાર પુતર
September 27, 2008હાસ્યના પરપોટા
તો લો પહેલો પરપોટો…..
સરદાર પુતર કલાસમાં ગધેડો લઇને ગયો.
શિક્ષક ગુસ્સેથી : એય… આને તુ કલાસમાં કેમ લાવ્યો ?
સર કાલે તો આપેજ કહ્યુ હતુ ને કે ગધેડાને પણ માણસ બનાવી દો છો..



