Archive for સપ્ટેમ્બર 2008

VODKA

સપ્ટેમ્બર 30, 2008

આ ફોટો જોતા શાહબુદ્દીનભાઇ રાઠોડ નો ‘મીદડા’ વાળો જોક્સ યાદ આવી જાય છે.

Zoom Barabar Zoom

Advertisements

જાહેર ખબર

સપ્ટેમ્બર 30, 2008

આજ ની ફ્રી હીટ

પત્ની : હુ ખોવાય જાવ તો તમે શું કરશો ?

પતિ : છાપા મા જાહેર ખબર આપીશ.

પત્ની : તમે કેટલા સારા છો ? પણ છાપા શુ લખાવશો ?

પતિ : તુ જયાં પણ રહે  ખુશ રહે.

ઓપરેશન

સપ્ટેમ્બર 29, 2008

આજ ની ફ્રી હીટ

પેશન્ટ : આ ફુલો ના હાર કોના માટે ?

ડોકટર : આ મારુ પહેલુ ઓપરેશન છે જો સફળ રહયુ તો મારા માટે નહિ તો તારા માટે….

સરદાર પુતર

સપ્ટેમ્બર 27, 2008

હાસ્યના પરપોટા

તો લો પહેલો પરપોટો…..

સરદાર પુતર કલાસમાં ગધેડો લઇને ગયો.

શિક્ષક ગુસ્સેથી : એય… આને તુ કલાસમાં કેમ લાવ્યો ?

સર કાલે તો આપેજ કહ્યુ હતુ ને કે ગધેડાને પણ માણસ બનાવી દો છો..

 

ડરપોક

સપ્ટેમ્બર 27, 2008

જની ફ્રી હીટ 

નાનો પપ્પુ : મારાપપ્પા બહુ ડરપોક છે.

ચકુડો : કેમ ?

પપ્પુ : જ્યારે પણ રોડ ક્રોસ કરે ત્યારે મારી આંગળી પકડી લે છે અને કહે છે કે આંગળી છોડતો નહી.

BOMBAY

સપ્ટેમ્બર 26, 2008

આજ ની ફ્રી હીટ 

સરદાજી પહેલી વખત પ્લેનમાં  BOMBAY જાય છે.

જ્યારે પ્લેન લેડીંગ કર્યુ ત્યારે જોર જોરથી બૂમ પાડી “BOMBAY BOMBAY “

એર હોસ્ટેસ કહ્યુ : ” B Silent “

સરદાજી : OK, Ombay Ombay!

 

 

બોમ્બ

સપ્ટેમ્બર 25, 2008

આજ ની ફ્રી હીટ

બોમ્બ ધડાક પછી  બનાવેલી રમેશ મહેતા એ બનાવેલી રાજકુમાર રીમીક્સ ફીલ્મ નો ડાયલોગ

જીસ કે ઘર મીટી કે હો, વો દુસરો કે ઘર પર બોમ્બ નહી ફેકા કરતે રમણ શેઠ…

IP adress ને Trace કેવી રીતે કરવુ ?

સપ્ટેમ્બર 24, 2008

 આજથી ઇન્ટરનેટ નામને એક નવો વિભાગ શરુ કરુ છુ. જે કદાચ હાસ્યથી નેટ તરફ લઇ જશે.

IP adress શું છે ? આ IP ( Internet Protocol)  વિગતવાર ચર્ચા નીચે કરીશું.

જયારે અમદાવાદમાં બોમ્બ ધડાકા થયા ત્યારે ફલાણા ફલાણા આતંકવાદી ગ્રુપે મેલ કરીને ન્યુઝ ચેનલ કે પોલીસને માહિતગાર કરે છે કે અમે આ ધડાકા કરયા છે. કાઇમ બ્રાન્ચ મેલને આધારે કેવી રીતે આ IP ને આધારે તે મેલ ને Trace કરે છે. તે જાણી શકે છે. અહી એક વાત જણાવાની કે જયારે પણ કોઇ વ્યકિત મેલ કરે છે ત્યારે તે ઇ-મેલ IDની સાથે IP-adress આંકડાકીય રીતે મેલ થાય છે. જેમકે 196.10.160.10 જો તમે Gmail યુઝ કરતા હોય તો તેમા IP adress ઓપન રીતે વાચી શકો છો. બીજા જેવા કે યાહુ,હોટમેલ વગેરેમાં પણ આઇપી એડ્રેસ તો હોય જ છે પણ થોડા ખાખા-ખોરા કરો તે અવશ્ય મળશે. જો કે હવે અમુક પ્રકારના સોફટ્વેરને આધારે તો  IP adress હાઇડ કરી શકાય છે. પોઇન્ટની વાત પર આવુ છુ.

બીજી વાત IP adress ને Trace કેવી રીતે કરવુ ?

તેમા માટે આ એક website www.ip-adress.com  છે. સાઇટના હોમ પેજ પર MY IP adress માં પોતાનુ જ લોકેશન જોવ મળશે આ ઉપરાત કોઇ પણ IP adressને આધારે તમેને આંખના પલકારામાં જે તે વ્યકિત એ મેલ કર્યો હોય તેનુ લોકેશન (તે ક્યા દેશ,શહેર,નકશા માં પરફેકટ લોકેશન) બતાવી દેશે તેની સાથે તે કઇ કંપનીનુ નેટ યુઝ કરે છે ત્યાના દેશનો સમય પણ બતાવી દે છે. નીચેની લિંક કિલક કરો અને IP adress ટાઇપ કરો, કોઇ પણ IP adress ને આધારે લોકેશન જાણવા માટે  આ લિંક કિલક કરો.  

http://www.ip-adress.com/ipaddresstolocation/

આ ઉપરાત નીચેની લિંક પણ ઉપલબ્ધ છે. IP Tracing  My IP  Hide my IP  Email Trace  Speedtest  IP Distance  Proxy Checker  IP WhoIs

એરફોન

સપ્ટેમ્બર 24, 2008

આજ ની ફ્રી હીટ

રમેશ પહેલી વખત પ્લેન માં ગયો.

 પાઇલોટ ની કેબીન માં ઘુસી ને પાઇલોટ નો એરફોન ખેચી લીધો.

પાઇલોટ : તમે આ શુ કરી રહયા છો ?

રમેશ : પૈસા અમે આપીયે અને ગીતો તમે સાભળો.

PETROL PUMP

સપ્ટેમ્બર 23, 2008

આજ ની ફ્રી હીટ

સરદાજી પેટ્રોલ પંપ એ જાય છે.

અને નોટિસ વાંચી : DON’T USE MOBILE PHONE HERE.

તેમણે દરેક જણ ને ફોન કર્યા અને કહયુ : DON’T CALL ME I AM AT PETROL PUMP.