Archive for સપ્ટેમ્બર 10th, 2008

સીકરેટ ડ્રાઇવીગ લાયસન્સ

સપ્ટેમ્બર 10, 2008

 સીકરેટ ડ્રાઇવીગ

ઇરાક માં એક સ્ત્રી ના ડ્રાઇવીગ લાયસન્સ ની એક ઝલક

આના પર થી એટલુ કહી  શકાય કે થોડા સમય પછી અમદાવાદ પણ આજ રીતે લાયસન્સ જોવા મળશે કારણકે રોડ પર જાવ ત્યારે દુપટા (બુકાની) બાંધેલી યુવતી જોવા મળે છે. દુપટા સાથે ના ફોટો વાળા ડ્રાઇવીગ લાયસન્સ જોવા મળે તો નવાઇ નહી…પછી વિચારા અમદાવાદ ના ટ્રાફીક પોલીસ ની શુ હાલત થાય……..

મેરેજ સર્ટીફીકેટ

સપ્ટેમ્બર 10, 2008

આજ ની ફ્રી હીટ

એક સરદાજી પોતાનાં મેરેજ સર્ટીફીકેટ ને એક કલાક થી જોઇ રહયા હતા.

પત્નીઃ તમે આટલી વાર થી મેરેજ સર્ટીફીકેટ શું જોઇ રહયા છો ?

સરદાજીઃ એકસપાયર ડેટ શોધી રહયો છુ.