Archive for ઓક્ટોબર 8th, 2008

બંધ કરો ..!!!

ઓક્ટોબર 8, 2008

આજ ની ફ્રી હીટ

પતિ : તે મને કુતરો કીધો ?

પત્ની : ના

પતિ ફરી પુછ્યુ..

પત્ની : નથી કીધુ … હવે મહેરબાની કરીને ભસવાનુ બંધ કરો ..!!!