Archive for ડિસેમ્બર 2008

“Google Singh!”

ડિસેમ્બર 30, 2008

આજની ફ્રી હીટ

સોનુ મોનુ નેઃ તારા પપ્પાનુ નામ શું છે ?

મોનુઃ “Google Singh!”

સોનુઃ કેમ આવુ વિચીત્ર નામ ?

મોનુઃ હેય તેઓ મને હમેશા બધી જગ્યાએ શોધતા જ હોય છે.

Advertisements

બહેન!!!

ડિસેમ્બર 29, 2008

આજની ફ્રી હીટ

દારુડીયોઃ દરવાજો ખોલો.

પત્નીએ દરવાજો ખોલ્યો.

દારુડીયોઃ તુ કોણ છે ?

પત્નીઃ હાઇલા મને ભુલી ગયા !

દારુડીયોઃ નશો બધા ગમ ભુલાવી દે છે બહેન!!!

Star TV

ડિસેમ્બર 27, 2008

આજની ફ્રી હીટ

Pappu Watching Star TV
બ્રેક મે advertise ગાઇ ‘ આપ દેખ રહે હે ‘ Star TV

પપ્પુ બોલા ઇન TV વાલો કો કેસે પતા ચલજાતા હૈ કી મે Star TV દેખ રહા હુ

મને દીયો ફસાય

ડિસેમ્બર 26, 2008

આજની ફ્રી હીટ

ટીચર – કબીર નો કોઇ દોહો સભળાવો.

એક નાનો મારવાડી છોકરો બોલ્યો –

” કબીર સાલો બેવકુફ, દોહો દીયો બનાય,

ખુદ તો સાલો ખીસક ગયો, મને દીયો ફસાય”

“લજ્જા નહી આઇ”

ડિસેમ્બર 25, 2008

આજની ફ્રી હીટ

રામુ અપને સોલા બચ્ચો કે સાથ લંચ પર અપને દોસ્તકે ઘર ગયા.

બડી ફેમીલી દેખ કર દોસ્ત ગુસ્સે મે બોલા “લજ્જા નહી આઇ”

રામુ બોલા ઉસકી exam હૈ ઇસલીયે નહી આઇ.