મારા વિશે

નમસ્કાર ! ગુજરાતી બ્લોગ કમલેશકુમાર માં આપનુ સ્વાગત……..

નામઃ કમલેશ બી ચૌહાણ  (અમદાવાદ)

અભ્યાસઃ બી.કોમ, ૨૦૦૧  (આર.એ. ભવન્સ આટર્સ એન્ડ કોલેજ – ખાનપુર, અમદાવાદ)

 ઇ મેલઃ kbc.kamlesh@gmail.com

આ બ્લોગ માં ગઝલો, જોક્સ , ચિત્રો (પિક્ચર)  પ્રસ્તુત કરવો નો પ્રયાસ કયો છે.

નેટ પર ખાખા ખોરા કરવા ની વૃતી નો નીચોડ તથા દરરોજ થતી હસી-મજાક ને ‘ફ્રી હીટ’ દ્રારા રજુ કરી છે.

સમય જતા બીજુ ઘણુ બધુ કરવુ છે જે સમય જતા બ્લોગ માં જોવા મળશે.

દર શનીવારે તથા રવિવારે અંકુર ચા ની કિટલી પર ની બેઠક પર થતી રમુજ, નરેન્દ્ર પર ની કોમેન્ટ તથા વિશાલ ની કોમેન્ટ માંથી ઉદભવતા હાસ્ય ને પણ અહીં રજુ કયુ છે.

ગુજરાતી ના બ્લોગ ની મજા માણો.

કમલેશકુમાર બી. ચૌહાણ

Advertisements

13 Comments »

 1. બ્લોગ જગતમાં આપનું સ્વાગત છે…

 2. 2

  કમલેશકુમાર બી. ચૌહાણ.
  Your’s દરરોજ થતી હસી-મજાક ને ‘ફ્રી હીટ’ રજુ કરી છે.

  Editor
  Hasyadarbar

  http://www.bpaindia.org
  http://www.yogaeast.net

 3. 3
  shivshiva Says:

  ગુજરાતી બ્લોગ જગતમાં આપનું સ્વાગત.

 4. લોકોના મોં પરથી સ્મિત અદૃશ્ય થઈ રહ્યું છે અને લોકો તનાવભરી જીંદગી જીવી રહ્યા છે તે સમયે તમારા બ્લોગ પર સુંદર સામગ્રી મૂકીને તમે ઉત્તમ કાર્ય કરી રહ્યા છો. ખુબ સુંદર … બ્લોગ જગતમાં સ્વાગત.
  – દક્ષેશ [ http://www.mitixa.com ]

 5. 5
  chandravadan Says:

  Kamleshkumar..Visiting your Blog…You must visit my Blog & your comment will be appreciated, BEST WISHES for your Blog & welcome to GUJARATI BLOG-JAGAT !

 6. 6
  chandravadan Says:

  The above comment is continued……
  I forgot to give you the LINK to my Blog CHANDRAPUKAR & so this additional comment.
  http://www.chandrapukar.wordpress.com See you there !

 7. 7
  dineshsuthar Says:

  ગુજરાતી માં બ્લોગ ની મજા માની રહેલા સર્વે ગુજરાતી પ્રેમીઓનું અભિવાદન તથા અભિનંદન. બે દિવસ પહેલાજ કાર્તિક મિસ્ત્રી નો ગુજરાતી બ્લોગ જોઇને હું ખુશ થઇ ગયો તથા મારું બ્લોગ પાનું ખલી નાખ્યું. પણ તમારી બધાની જેમ મને ગુજરાતી માં બ્લોગ ઓપરેટ કરત નથી આવડતું. તમારામાંથી કોઈ જો થોડી મદદ કરે તો હું પણ સરસ ગુજરાતી બ્લોગ ઓપેરતે કરી ને તમારી સાથે મજા લઇ શકું. મદદ …..મદદ. મદદ.. મદદ. હા બીજું પણ એક કામ છે ;
  હું શ્રીમતી કોકીલાબેન અંબાની લિખિત પુસ્તક “ધીરુભાઈ અંબાની – માણસ જેને હું જાણું છું” શોધી રહ્યો છું. મને આ પુસ્તકનો ગુજરાતી અનુવાદ જોઈએ છે. જો કોઈ આ બાબતે જણાતું હોઈ તો મહેરબાની કરીને મને ઈ મેઈલ કરવા વિનંતી છે. મારું ઈ મેઈલ એડ્રેસ આ પ્રમાણે છે: dinesh_k_suthar@yahoo.co.in આભાર . . .

 8. 8
  hitesh Says:

  HEARTLY CONGRATS FOR SURVING GOOD THINKING TO GUJARATI PEOPLE. THANKS BY MY GUJARAT FAMILY

 9. 9
  kamleshkumar Says:

  Thanks for Visit My Blog.

  Regards,
  Kamleshkumar B. Chauhan

 10. 10
  Ajitsinh Says:

  Kamleshbhai,

  See if you can help me listen ઇસરદાન ગઢવીના મુખે:
  ‘મન મોર બની થનગાટ કરે’

  If possible reply to ajitsinh at yahoo dot com.
  ajitsinh@yahoo.com and/or ajitsinh@gmail.com

  Thanks in advance.

 11. 11

  સમય જતા બીજુ ઘણુ બધુ કરવુ છે જે સમય જતા બ્લોગ માં જોવા મળશે.

  I think the Blog has been stopped 😀

 12. 12

  ગુજરાત બ્લોગ જગત મા આવી પોહચિયા ખુબ ખુબ અભિંનદન
  કમલેશકુમાર તમારા બ્લોગ નુ મે વાચન કયુ ગુબ રમુજી છે.
  ખુબ મજા પડી આમ બનાવતા રહો અમને મોલકતા રહો મારા બ્લોગ મા પણ એક રમુજી કવીતા છે. વાચવા વીનતી…

 13. બ્લોગ જગતમાં હાર્દિક સ્વાગત છે.


RSS Feed for this entry

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: