Archive for the ‘હાસ્યના પરપોટા’ Category

બહેન!!!

ડિસેમ્બર 29, 2008

આજની ફ્રી હીટ

દારુડીયોઃ દરવાજો ખોલો.

પત્નીએ દરવાજો ખોલ્યો.

દારુડીયોઃ તુ કોણ છે ?

પત્નીઃ હાઇલા મને ભુલી ગયા !

દારુડીયોઃ નશો બધા ગમ ભુલાવી દે છે બહેન!!!

Advertisements

મને દીયો ફસાય

ડિસેમ્બર 26, 2008

આજની ફ્રી હીટ

ટીચર – કબીર નો કોઇ દોહો સભળાવો.

એક નાનો મારવાડી છોકરો બોલ્યો –

” કબીર સાલો બેવકુફ, દોહો દીયો બનાય,

ખુદ તો સાલો ખીસક ગયો, મને દીયો ફસાય”

સરદાર પુતર

સપ્ટેમ્બર 27, 2008

હાસ્યના પરપોટા

તો લો પહેલો પરપોટો…..

સરદાર પુતર કલાસમાં ગધેડો લઇને ગયો.

શિક્ષક ગુસ્સેથી : એય… આને તુ કલાસમાં કેમ લાવ્યો ?

સર કાલે તો આપેજ કહ્યુ હતુ ને કે ગધેડાને પણ માણસ બનાવી દો છો..