ત્યાગ

ઓક્ટોબર 22, 2008

આજની ફ્રી હીટ

ગાંઘીજી અને મલ્લીકા શેરાવત વચ્ચે શું સામ્યતા છે ?

બંને એ કપડા નો ત્યાગ કર્યો,

એકે દેશ માટૅ કર્યો અને બીજાએ દેશવાસીઓ માટે કર્યો !!!

Advertisements

ત્રણ સરદાજી

ઓક્ટોબર 21, 2008
આજની ફ્રી હીટ
 
ત્રણ સરદાજી પથારીમાં સુઇ રહ્યા હતા.
ત્રણેય ને જગ્યા બરોબર મળી ન હતી.
એક સરદાજી પથારી માંથી નીચે સુઇ ગયો.
બીજો સરદાજી : અબે જગા હો ગઇ ઉપર આજા…

પપ્પુ પાસ હો ગયા

ઓક્ટોબર 20, 2008

આજની ફી હીટ

ટીચર : બાળકો બતાવો તો… પંખો સ્ત્રીલિંગ છે કે પુલિંગ ?

પપ્પુ : જો ખેતાન હોય તો સ્ત્રીલીંગ અને ઉષા હોય તો પુલીંગ.

ટીસી

ઓક્ટોબર 18, 2008

આજની ફ્રી હીટ

ટીસી સંતા ને : ટીકીટ દેખાડો.

સંતા : આ લો..

ટીસી : આ તો જુની ટીકીટ છે.

સંતા :  તો ટ્રેન ક્યા શો રુમ માંથી નીકાળી છે…? ?

શેરબજાર

ઓક્ટોબર 17, 2008

શું સેન્સેકસ ૮૫૦૦ પોઇન્ટની સપાટી પાર કરશે ?

આપનો કીંમતી અને પવિત્ર મત આપો.

Photo by Divyabhaskar

Photo by Divyabhaskar

આજની ફ્રી હીટ

 શેરબજાર ન્યુઝ

 બે મહીનામાં માર્કેટ ૨૧૦૦૦ ને ટચ થશે. 

 એ કેવી રીતે ?

(hangseng+bse+nasdaq+shanghai)

 ૧૨૦૦૦+૮૦૦૦+૫૦૦+૫૦૦

મારવાડી

ઓક્ટોબર 16, 2008

આજની ફ્રી હીટ

મારવાડી : જરા ટુથબ્રશ આપો ને, મારા બ્રશનો એક બાલ તુટી ગયો છે.

શોપકીપર  : ૧ બાલ માટે નવુ બ્રશ કેમ લો છો ?

મારવાડી  :  જે તુટીયો એ જ છેલ્લો હતો ?

ઉચી પસંદ

ઓક્ટોબર 15, 2008

આજ ની ફ્રી હીટ

જગંલમાં બધા જાનવર ગાઇ રહયા હતા

પાન પરાગ પાન મસાલા

બસ, જીરાફ નહતો ગાઇ રહ્યો હતો ?

કેમ કે ?

ઉચે લોગ કી ઉચી પસંદ માણેકચંદ

ચિકન ગુનીયા

ઓક્ટોબર 14, 2008

આજ ની ફ્રી હીટ

દીવસે ચેનના પડે,અંગ અંગ માં દર્દ છે, જીવ ના લાગે,  હે !  પ્રભુ  શું આ જ પ્રેમ છે ?

ભગવાન બોલ્યા : ના બેટા આ જ ” ચિકન ગુનીયા” છે.

ગુનો

ઓક્ટોબર 13, 2008

આજ ની ફ્રી હીટ

સર ગઇકાલે મેં એક સપનુ જોયુ સપના માં યમરાજ બોલ્યા, બધા લોકો પોતાના ગુના પેપર પર લખી દે !

થોડીવાર પછી તમારો અવાજ સાંભળીયો.

સર : શું ?

” એક્સ્ટ્રા પેપર પ્લીઝ”

ઇગ્લીશવા

ઓક્ટોબર 11, 2008

આજની ફ્રી હીટ

રાબડી, લાલુ ને સુનીયેજી, ‘દહી જમાને’ કો ઇગ્લીશવા મે કેસે બોલુ ?

લાલુ : ‘Milk was steepin in the nightwa early In the morning It bcom tightwa’